Love Shayari Gujarati- લવ શાયરી ગુજરાતી

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “ગુજરાતી પ્રેમ ભરી લવ શાયરી (Best Romantic Love Shayari Gujarati With Photos)” માં આપણે પ્રેમ વિષે એક રસપ્રદ અને લોકપ્રિય વિષય જોવાના છીએ. આશા રાખું છું કે તમને બધા ને આ આર્ટિકલ જરૂર થી ગમશે. તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

ભારતના લોકોમાં પહેલે થી જ શાયરી વિષે રસ જોવા મળ્યો છે અને હાલ ની દુનિયા ડિજિટલ બની ગઈ હોવા છતાં લોકો હજી આવા ટોપિક વિષે અને તેની બુક પણ વાંચવાનું પસંદ કરે છે. તમે આ પેજ ની વિઝિટ કરી છે તો તમે પણ આ વિષય તરફ રુચિ ધરાવતા જ હશો.

અહીં આપણે શાયરી વિષે તો જોશું જ પણ સાથે સાથે આપણે પ્રેમ વિષે પણ થોડી ઊંડાણ પૂર્વક માહિતી મેળવશું. મને વિશ્વાશ છે કે તમે અહીં આપવામાં આવેલી માહિતી ચોક્કસ ગમશે અને તમને અહીં આપેલી માહિતી બીજે ક્યાંય પણ ગુજરાતી ભાષા માં નહિ મળે.

ગુજરાતી પ્રેમ ભરી લવ શાયરી (Best Romantic Love Shayari Gujarati With Photos)

લવ પ્રેમ ભરી શાયરી ગુજરાતી ફોટા- romantic love shayari gujarati

એક વાક્ય માં કહું તો!
“પાણી ને પણ તને જોઈ એક વાર તરસ લાગી જાય”

Ek Vakya Ma kahu To!
Paani Ne Pan Tano Joi Taras lagi Jay.

લવ પ્રેમ ભરી શાયરી ગુજરાતી ફોટા- romantic love shayari gujarati 2022

આખો દિવસ વાતો કરવી, પ્રેમ ની ક્યાં સાબિતી છે.
સાબિતી તો ત્યારે જયારે દૂર રહી અને વિચાર આવે એક બીજા ના હજાર.

Kaho divas vaato karvi, Prem Ni Kya Sabiti Che.
Sabiti To Tyare Jyare Dur Rahi ane Vichar Aave Ek Bija Na Hajaar.

પ્રેમ ભરી શાયરી ગુજરાતી ફોટા- latest romantic love shayari gujarati
પ્રેમ ભરી શાયરી ગુજરાતી ફોટા- latest romantic love shayari gujarati

મળવાની તક પણ ગુમાવી દીધી
જયારે
તેમને બીજો સાથી મળી ગયો.

Malvani Tak Pan Gumavi Didhi
Jyare
Sathi Mali Gayo Tamne Bijo.

પ્રેમ શાયરી ગુજરાતી ફોટા- love shayari gujarati

આજ શું સુરજ ઉગ્યો અનોખો.
સામે ઉભો સુરજ ની અને પડછાયા માં તું દેખાય!

Ajj Shu Suraj Ugyo Anokho,
Same Ubho Suraj Ni Ane Padchaya Ma Tu Dekhay.

લવ શાયરી ગુજરાતી ફોટા- love shayari gujarati photos

ઘણા એવાય વલખે છે બીજા ને મેળવવા માટે,
પ્રભુ નો આભાર માન કે શ્વાસ ચાલે છે તારા.

Ghana Evay Valkhe Che, Bija Ne Melavava Maate,
Prabhu No Abhar Maan Ke Swas Chale Che Tara.

લવ શાયરી ગુજરાતી- love shayari gujarati
લવ શાયરી ગુજરાતી- love shayari gujarati

ફરીથી શું સુંદર નજારો જોવા મળ્યો છે,
જ્યાં સાથ મળ્યો છે તમારો.
હવે જિંદગી માં કઈ સપનું નથી,
જ્યાં સપના માં પણ તમારો સાથ મળ્યો છે.

Fari Thi Shu Sundar Najaro Jova Malyo Che,
Jya Saath malyo Che Tamaro.
Have Jindagi Ma Kai Sapnu Nathi,
Jya Sapna ma Pan Tamaro Saath Malyo Che.

love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

સપનું પણ શું અજીબ હોય છે ને સાહેબ.
હાલ સુધી સામે હતા ને જ્યાં આંખ ખુલી ને દૂર થઇ ગયા.

Sapnu Pan Shu Ajib Hoy Che Ne Saheb.
Hal Sudhi Same Hata Ne Jya Aakh Khuli To Dur Thai Gaya.

love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

તારી યાદો ને આદત પડી ગઈ મારી પાસે આવવાની,
નહી તો મને ક્યાં આદત હતી તને યાદ કરવાની.

Tari Yaado ne Aadat Padi Gai Che Mari Pase Avavani,
Nahi To Mane Kya Aadat Hati Tane Yaad Karvani.

love shayari gujarati- લવ શાયરી ગુજરાતી
love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

ખુશનસીબ છું હું, એક તરફી પ્રેમ કર્યો હતો મેં.
કોઈ તોડી પણ નથી શકતું ને ફક્ત મારો હક છે તેના પર.

Khushnasib Chu Hu, Ek Tarafi Prem Karyo Hato Me.
Koi Todi Pan Nathi Shaktu Ane Fakt Hak Che Tena Par.

આ પણ જરૂર વાંચો- 51+ લેટેસ્ટ દોસ્તી શાયરી- Gujarati Shayari on Dosti

love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

તમે કીધું હતું કામ હોય ત્યારે યાદ કરજો
પણ
મેં જયારે યાદ કર્યા ત્યારે
તમે કામમાં હતા.

Tame Kidhu Hatu Kaam Hoy Tyare Yaad Karjo
Pan,
Me Jyare yaad Karya Tyare J Tame kaamama Hata.

love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

અમારા સપના જોવા પણ છોડવા પડશે તારે.
કારણકે,
સાવજ ના સપના જોવા પણ સિંહણ થવું પડે!

Aamara Sapna Jova Pan Chodva Padshe Tare.
Karan Ke,
Sawaj Na Sapna Jova pan Sihan Thavu Pade.

diku love shayari gujarati- દીકુ પ્રેમ શાયરી ગુજરાતી
diku love shayari gujarati- દીકુ પ્રેમ શાયરી ગુજરાતી

દરરોજ સાંજ ની રાહ જોવ છું,
જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે.

Dar Roj Sanj Ni Rah Jov Chu,
Jyare Rah Joi Ane Betha Cho Ghare Tame.

2022 love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

આમ તો પ્રીત એક વ્યાધિ છે,
જીરવી જાઓ તો એક સમાધિ છે.

Aam To Prit Ek vyadhi Che,
Jirvi Jaao To Ek Samadhi Chhe.

2022 love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

એક તરફી પ્રેમ ની સાહેબ મજા જ કઈકે અલગ છે.
વર્ષો વીતી ગયા, હજી પણ ના અમે કઈ બોલ્યા અને તમે.

Ek Tarafi Prem Ni Saheb Maja J Kaik Alag Che.
Varsho Viti Gaya, Haji Pan Na Ame Kai Bolya ane Tame.

2022 love shayari gujarati- લવ શાયરી ગુજરાતી
2022 love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

સુંદર હોવું પણ ક્યાં જરૂરી છે સાહેબ,
પણ
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે.

Sundar Hovu Pan Kya Jaruri Che, Saheb.
Pan
Koi mate Jaruri Hovu Sundar Che.

2022 love shayari gujarati- લવ શાયરી ગુજરાતી

જીવન માં ખૂટે ના કદી પ્રેમ આમનામ,
નહિ તો સમજી લેજો પૂરો ખેલ તમામ.

Jivan Ma Khute Na Kadi Prem Amnam,
Nahi To Samji Lejo Puro Khel Tamam.

2022 diku love shayari gujarati- દીકુ પ્રેમ શાયરી ગુજરાતી

એક ગજબ ની ચમક હતી તેમની આખો માં.
તે ભલે કઈ ના બોલ્યા પણ આખો ઘણું બોલી જતી.

Ek Gajab Ni Chamak Hati Temni Aakho Ma,
Te Bhale Kai Na Bolya Pan Akho Ghanu Boli Jati.

latest love shayari gujarati- લેટેસ્ટ લવ શાયરી ગુજરાતી

લાખો સલામ એ ચેહરા ને,
જેને જોઈ સુધરી જાય લાખો સવાર.

Lakho Salam E Cehra Ne,
Jene Joi Sudhri Jay Lakho Sawar.

આ પણ જરૂર વાંચો- 61+ બેસ્ટ ફ્રેન્ડશીપ ક્વોટસ- Gujarati Quotes on Friendship

latest gujarati love shayari- લેટેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી
latest gujarati love shayari- લેટેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી

ઘાવ સહન કરી સ્મિત વસાવો,
એજ તો છે જીવવાનો
નો લાવો.

Ghav Sahan Kari Smit Vasavo,
Ej To Che Jivan No Laavo.

latest gujarati love shayari- લેટેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી

મારો પ્રેમ પણ સાલો ગજબ છે ને,
લોકો નો 2 મહિના માં બદલાય જાય છે.
અને મારો જિંદગી ભર ની જીદ.

Maro Prem Pan Salo Gajab Che Ne,
Loko No 2 Mahina Ma Badlai jay Che.
Ane Maro Jindagi bhar Ni Jid.

latest gujarati love shayari- લેટેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી

રોકી દો હવે તમે તમારા આંખ ના પલકારા,
નહિ તો રોકી દેશો મારા હૃદય ના ધબકારા.

Roki Do Have Tamara Aakh Na Palakara,
Nahi To Roki Desho Mara Haday Na Dhabakara.

latest diku love shayari gujarati- લેટેસ્ટ દીકુ પ્રેમ શાયરી ગુજરાતી

પ્રેમ ની એક અસલ ચિંગારી,
એ જ મીરા અને એ જ મુરારી.

Prem Ni Ek Asal Chingari,
Ej Mira ane Ej Murari.

love shayari gujarati photo- લેટેસ્ટ લવ શાયરી ગુજરાતી ફોટો
love shayari gujarati photo- લેટેસ્ટ લવ શાયરી ગુજરાતી ફોટો

પૂછતાં સાંભળવા મળ્યું “આ મારી પર્સનલ લાઈફ છે”
પણ એને શું ખબર
કે મારા તો પર્સનલ અને લાઈફ બને તમેજ હતા.

Puchta Sambhalava Malyu “Aa Mari Personal life Chhe”
Pan Ene Shu Khabar,
Ke Mara To Personal Ane Laif Banne Tamej hata.

love shayari gujarati photo- લેટેસ્ટ લવ શાયરી ગુજરાતી ફોટો

લાગણી ના પ્રતિબિંબ તો અવિરત પડ્યા જ કરે છે.
કેમકે એમાં લોકો હંમેશા પ્રેમ માં ડૂબ્યા જ કરે છે.
કરું છું હું પ્રેમ તને અનહદ હૃદય ની ઊર્મિઓ થી
કેમકે એમાં તારા સાથ નો અહેસાસ વહ્યા કરે છે.

Laagni Na Pratibimb To Avirat Padya J Kare Che.
Kem Ke Ema Loko Hamesha Prem Ma Dubya J kare Che.
Karu Chu Prem Tamne Anhad Haday Ni Urmio Thi,
Kem Ke Ema Tara Saath No Ehsas Vahya J Kare Che.

love shayari gujarati photo- લેટેસ્ટ લવ શાયરી ગુજરાતી ફોટો

કોઈ ની યાદ,
જ્યારે આવે ત્યારે જરૂર ભીંજવી જાય છે.
ભીંજવી જાય છે, નયન અને હૃદય.
પરંતુ સમજાતું નથી કે શરીર કોરું કેમ રહી જાય
છે.

Koi Ni Yaad,
Jyare Aave Tyare Jarur Bhinjavi Jaay Che.
Bhinjavi Jaay Che Nayan ane Haday.
Parantu Samajatu Nathi Ke Sharir Kem Koru Rahi Jaay Che.

જો ને આ મારુ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે મારી સાથે,
છે તો મારું પણ તોય નામ બીજા નું રટયા કરે છે.

Jo Ne Aa Maru Hayu Pan Kevo Vyavhar Kare Che, Mari Saathe.
Che to Maaru Pan ija Nu Naam Ratya Kare Che.

પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ચાદર
અને
તરુવર પર પણ છે શણગાર,
તોય આપણા બંને વચ્ચે કેટલો અહમ નો છે તકરાર.

Prakruti E Odhi Lili Chadar
Ane
Taruvar Par Pan Che Sangaar,
Toy Pan Aapna banne Vachhe Ketlo Chhe Aham No Takarar.

લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી મેઘ વર્ષા,
તોય બંને ના અહમ ઓગાળવામાં નીકળી ગયા અરસા.

Lili Cham Prakruti Ane upar Thi Megh Varsha,
Toy banne Na Aham Ogalavama Nikli Gaya Arsha.

diku love shayari gujarati photo- લેટેસ્ટ દીકુ પ્રેમ શાયરી ગુજરાતી ફોટો

તને પ્રેમમાં ભીંજવવાની તો આજે પૂર્ણ તૈયારી હતી,
પણ આ વરસાદે આજે પણ બાજી મારી લીધી
.

Tane Prem Ma Bhinjavava Ni Aaje Purn Tayari Hati,
Pan Aa varsade Aaje Pan baji mari Lidhi.

ખબર નહોતી કે લોકો પણ એટલા બદલાઈ જશે,
કે જેમના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.

Khabar Naa Hati Ke Loko Pan Etla Badalai Jashe,
Ke jemna maate aame khud ne badli nakhya.

આ પણ જરૂર વાંચો- 100+ Best ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love

ભલે દૂર જતા રહ્યા તમે, એ તમારો નિર્ણય છે.
હવે કહો છો ભૂલી જજે મને,
પણ ભૂલવા કે નહિ એ તો મારા દિલ નો નિર્ણય છે ને.

Bhale Dur Jata Rahya, E Nirnanay Tamaro Chhe,
have Kaho Cho, Bhuli jaje Mane.
Pan Bhulva Ke Nahi E To Mara Dil no Nirnay Che ne!

દિલ થી કીધું સો વાર દિલ ને,
ચાલ ભૂલી જા તેને
અને દિલે પણ કીધું મને
હજાર વાર,
પણ તું દિલથી નથી કેતો.

Dil thi kidhu soo vaar dil ne.
Chaal bhuli jaa tene.
Ane Dile pan kidhu mane hajar vaar,
Pan tu Dil thi nathi keto.

એમ ગોતશો તો નહિ મળું,
દિલ થી એક વાર યાદ કરી તો જોવો,
કદાચ સામે મળી જાવ.

Em Gotsho To nahi malu.
Dil Thi Ek Vaar yaad kari to jovo,
Kadach Same Mali jaav.

એવું પણ નથી કઈ મારા ફોન માં કે પાસવર્ડ રાખવાની જરુરુ પડે,
પણ લાગણી જ કૈક અલગ અનુભવાય છે થોડા થોડા સમયે તારું નામ લખવાની.

દુનિયા ની ચિંતા માં એવા વ્યક્તિ નો સાથ છોડવો મને મંજુર નથી,
જેની દુનિયા જ હું છુ.

શરીર ભીનું કર્યા વગર કદાચ દરિયો પાર થશે,
પણ આખો ભીની કર્યા વગર આ જીવન તો નહિ જ.

શોધવાથી ખોવાયેલા વ્યક્તિ મળે,
બદલાયેલા કદી નહિ મળે.

શાયરી ની દુનિયા માં જાણવા મળ્યું
કે
દર્દ ની મેહફીલ માં પણ વાહ વાહ બોલાય છે.

હૃદય માં આવકારો તો બધાને મળશે,
પણ સ્થાન તો તમે રોકી ને બેઠા છો.

તારા પ્રેમ એ પણ કૈક સુંદરતા આપી છે મને.
હવે તો અરીસો પણ કહે છે, તારે હવે શું જરૂર છે મારી.

આમ જ એક હલકું સ્મિત આવી જાય છે મારા હોઠો પર,
જયારે બેઠો હોવ ને તારો ખ્યાલ આવી જાય છે અચાનક!

શું સાંજ છે! તમે આ તરફ મળ્યા.
ખ્યાલ ના રહ્યો કે રસ્તા માં મળ્યા કે રસ્તા ભૂલા પડ્યા!

બસ એક જ રેખા હાથમાં તારા નામ ની માંગુ છું,
ક્યાં નસીબ માં ભગવાન પાસે કઈ ખાસ માંગુ છું.

નજર માં ફરક તો નથી આજે પણ તેમની,
પેહલા ફરી ફરી ને જોતા ને આજે જોઈ ને ફરી જાય છે.

ઉપર વાળા એ પણ શું ખુબ આપ્યા તમે, પુરી થઇ મારી મન્નત,
જ્યારે થી જોયા છે તમને જિંદગી પણ બની ગઈ છે જાણે “જન્નત.”

જુદા થયા ને આવી પડી મોટી આફત.
તે રડ્યા પ્રેમ માં બે આંસુ અને
અમે રડ્યા તો આવી ગયું ચોમાસુ.

ભલે બોલવાનું બંધ કર્યું તમે!
તમારી આખો તો દીવાની છે મારી.
તેને ધબકારા મારા વાંચી લીધા.

આ પણ જરૂર વાંચો- 100+ Best ગુજરાતી લવ ક્વોટ્સ- Gujarati Quotes For Love

પ્રેમ શું છે? (What is love?)

પ્રેમ અત્યંત ઉત્કૃષ્ટ ગુણ અથવા સારી આદત, સૌથી ઊંડો આંતર વ્યક્તિત્વ સ્નેહ, સરળ આનંદથી લઈને મજબૂત અને હકારાત્મક ભાવનાત્મક અને માનસિક સ્થિતિઓ નું એક મજબૂત જોડાણ કરે છે.અર્થની આ શ્રેણીનું ઉદાહરણ એ છે કે માતાનો પ્રેમ જીવનસાથીના પ્રેમથી અલગ છે, સાથે સાથે જે ખોરાક પ્રત્યેના પ્રેમથી અલગ છે. સામાન્ય રીતે કહીયે તો પ્રેમ મજબૂત આકર્ષણ અને ભાવનાત્મક જોડાણની લાગણીનો સંદર્ભ આપે છે.

તમને કદાચ ખબર નહિ હોય પણ પ્રેમને સકારાત્મક અને નકારાત્મક બંને માનવામાં આવે છે, તેના ગુણો માનવ દયા, કરુણા અને સ્નેહનું દર્શાવે છે, બીજા ના ભલા માટે નિઃસ્વાર્થ વફાદાર અને પરોપકારી ચિંતા જેને તમે સાચું પ્રેમ નું ઉદાહરણ કહી શકો છો.

પ્રેમ મિથ્યાભિમાન, સ્વાર્થ અને અહંકાર, સંભવિતપણે લોકોને એક પ્રકારની ઘેલછા, વળગાડ અથવા સહનિર્ભરતા તરફ દોરી જાય છે. તે અન્ય મનુષ્યો, પોતાની જાત અથવા પ્રાણીઓ પ્રત્યેની કરુણાપૂર્ણ અને પ્રેમાળ ક્રિયાઓનું પણ વર્ણન કરે છે. ભલે પ્રેમ તમને દેખાતો નથી પણ તમે તેને સારી રીતે અનુભવ કરી શકો છો, તમે પણ આવી વાઈબ્સ કોઈક ના પ્રત્યે જરૂર અનુભવી હશે.

જો કે પ્રેમ ની કોઈ વ્યાખ્યા તો નથી હોતી, પણ તેનો ફક્ત અનુભવ જ મનુષ્ય કે પ્રાણી માટે કાફી છે. આથી જ છેલ્લા બે દાયકા માં લાગણી પરના વૈજ્ઞાનિક સંશોધનમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રેમ નો કોઈ રંગ નથી હોતો, તે ક્યારેય પણ કોઈ પણ ની જોડે થઇ શકે છે જેમાં આત્મીયતા, જુસ્સો અને પ્રતિબદ્ધતા પ્રેમના મુખ્ય ઘટકો છે.

પ્રેમનો તમે ધાર્મિક અથવા આધ્યાત્મિક અર્થ પણ કરી શકો છો. ઉપયોગો અને અર્થોની આ વિવિધતા સંડોવાયેલી લાગણીઓની જટિલતા સાથે જોડાયેલી અન્ય ભાવનાત્મક સ્થિતિઓની સરખામણીમાં પ્રેમને સતત વ્યાખ્યાયિત કરવી અસામાન્ય રીતે વધુ મુશ્કેલ બનાવે છે.

FAQ

અહીં દર્શાવેલ Love Shayari Gujarati કોપી કઈ રીતે કરવા?

તમામ શાયરી ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

લવ શાયરી ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ લવ શાયરી ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “ગુજરાતી પ્રેમ ભરી લવ શાયરી (Best Romantic Love Shayari Gujarati With Photos)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment