101+ નાના સુવિચાર (Latest Nana Suvichar Gujarati)

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “નવા નાના સુવિચાર (Latest Nana Suvichar Gujarati With Photo, Txt and SMS)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોન થી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

નવા નાના સુવિચાર (Latest Nana Suvichar Gujarati With Photo, Txt and SMS)

નીચે તમને થોડા સુંદર સુવિચાર નું એક સુંદર લિસ્ટ આપવામાં આવ્યું છે, જેનો ઉપીયોગ તમે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વોટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલ છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!

મન વિનાની પૂજા પણ મહાપાપ છે.

સમય ડરતા પણ સત્ય વધૂ કિંમતી છે.

ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.

મળશે અને સંતોષ જ આનંદનું મુળ છે.

પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.

આળસ માનવીનો મહાન શત્રુ છે.

જાગ્યા ત્યાર થી સવાર.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

કોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.

પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.

પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.

લોખંડનો સોથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.

મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે, ફળ તે તેની સાર્થકતા છે.

શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર
latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

જીવનમાં અવગુણો તો નાવમાં પડેલા કાણા જેવો છે.

લિફટ વડે નહિ પરંતુ પગથીયા ચડીને સફળતા મળે છે.

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.

સ્વરઈતા અને પરિશ્રમ મનુષ્યનાં સર્વાત્તમ વૈધ છે.

ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે.

કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે.

લાગણી માપવાથી નહિ, આપવાથી વધે છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

કોધ મનુષ્યનાં ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે.

જો ઉદેશ્ય જ શુભ ન હોય તો, જ્ઞાન પણ પાપ બની જાય છે.

સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.

શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.

સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે, જે કયારેય દગો દેતું નથી.

મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી.

મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં.

જે ખોટું શીખવતી નથી તે માતા.

જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.

સાચી વાત બધાને કડવી લાગે છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર
latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.

જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યાનો જનક છે.

જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.

સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે.

જયાં ઉધામ છે ત્યાં પ્રકાશ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

મુહૂર્ત નહિ, પણ મહેનત પર ભાર મૂકો.

વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે, એનું નામ સાહસ છે.

“નથી” તેની ચિંતા છોડશો, તો ”છે” તેનો આનંદ માણી શકશો.

વિજયનાં બાપ થનારા સેંકડો હોય છે, જયારે પરાજય અનાથ હોય છે.

રેમ કોઈને પણ આપેલ સોથી મોટું સમ્માન છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

જેનું જીવન ઉપકારી નથી, તેવા જીવનને ધિકકાર છે.

મહત્વનાં બનવા કરતા સારૂ બનવું તે વધુ મહત્વનું છે.

સન્માન વ્યકિતનું નહિ પણ, તેના સ્થાનનું થતું હોય છે.

દૂનીયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી, અને આળસ સમાન કોઈ શત્રુ નથી.

સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે.

સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.

અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

દરેડ ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.

જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.

આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.

બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન.

સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરાપેટીમાં નાખી દે છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર
latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

શકિતનો ગર્વ નહિ, યોગ્ય ઉપયોગ કરો.

જાત ને બદલશો તો, આખું જગત આપો આપ બદલાઈ જશે.

ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.

સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.

દરેક કાર્યનો એક સમય છે અને દરેક સમય માટે એક કાર્ય હોય છે.

જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.

સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે.

કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે.

તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.

પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે.

મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે.

આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.

સ્વાર્થી બનવા કરતા પરમાર્થી બનો.

સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.

સલાહની સૌથી વધુ જરૂર હોય, તેમને જ એ સૌથી ઓછી ગમે છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે.

ઘ્ઘેય જેટલું મહાન,તેટલો જ તનો માર્ગ લાંબો અને વિકટ.

મેઘ સમાન જળ નહે અને આપ સમાન બળ નહિ.

માગવુ તે પામરતા છે,મળવુ તે લાયકાત છે.

મહેનતરૂપી સોનેરી ચાવીથી ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે.

મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહિ જ છે.

જયારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો.

દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.

દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.

પદ મેળવવામાટે નહિ, પરંતુ શ્રેષ્ઠતા માટે મથો.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.

વિધા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તું નથી.

બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.

સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી.

દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠીર રહો.

જે વ્યકિત એકાંતમાં તમારો દોષ બતાવે,તે તમારો સાચો મિત્ર છે.

સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.

પડવામાં નાનપ નથી ,પણ પડયા રહેવામાં નાનપ છે.

જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર
latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.

બીજાને સુખી કરવાની ભાવના રાખનાર કયારેય દુઃખી થતો નથી.

ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.

જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.

દરેક કાર્ય માટે સમય હોય છે,અને દરેક સમયને માટે કાર્ય હોય છે.

નશીબનાં ભરોસે બેસી રહેવું ત કાયરતાની નિશાની છે.

જાતને બદલશો, તો આખું જગત બદલાઈ જશે.

સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.

latest nana suvichar gujarati- નવા નાના સુવિચાર

જીતવાનું કયારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે.

કીર્તિ એ શોર્યભર્યા કાર્યની સુગંધ છે.

માનવીને ગ્રહો નહિ,પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે.

સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.

કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

આપણે સોશ્યિલ મીડિયા નો ઉપીયોગ કેમ ઓછો કરવો જોઈએ? (Why should we reduce the use of social media?)

સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ, હતાશા અને એકલતા વચ્ચેની કડી વિશે વર્ષોથી વાત કરવામાં આવી રહી છે, પરંતુ કારણભૂત જોડાણ ક્યારેય સાબિત થયું નથી. જોકે, અગાઉના કેટલાક અભ્યાસોએ એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણ માં ઉપયોગ વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડે છે, અને જેઓએ સહભાગીઓને અવાસ્તવિક પરિસ્થિતિઓમાં મૂક્યા છે.

જે સોશ્યિલ મીડિયા ના એડિક્ટ થઇ ચુક્યા લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે, ફેસબુકને સંપૂર્ણપણે છોડી દેવા અને સ્વ-રિપોર્ટ ડેટા પર આધાર રાખવાનું કહ્યું છે. ઉદાહરણ તરીકે, એક લેબમાં એક કલાક જેટલા ઓછા સમયમાં આ કામ હાથ ધરવામાં આવ્યું અને રીસલ્ટ વિષે માહિતી મેળવવામાં આવે છે.

તે સચોટ નિરાકરણ માટે, સંશોધકોએ અંડરગ્રેજ્યુએટ્સના સમૂહ સાથે સૌથી વધુ લોકપ્રિય ત્રણ પ્લેટફોર્મનો સમાવેશ કરવા માટે તેમના પ્રયોગની રચના કરી અને પછી સક્રિય એપ્લિકેશન્સ માટે આઇફોન દ્વારા આપમેળે ટ્રેક કરેલા ઉદ્દેશ્ય વપરાશ ડેટા એકત્રિત કર્યા, પૃષ્ઠભૂમિ ચલાવતા લોકો માટે નહીં.

સહભાગીઓમાંથી દરેકએ અભ્યાસની શરૂઆતમાં મૂડ અને સુખાકારી નક્કી કરવા માટે એક સર્વે પૂર્ણ કર્યો, સાથે સાથે તેમના આઇફોન બેટરી સ્ક્રીનના શેર કરેલા શોટ એક અઠવાડિયાના બેઝલાઇન સોશિયલ મીડિયા ડેટાની ઓફર કરે છે. પછી સહભાગીઓને કંટ્રોલ ગ્રૂપને રેન્ડમલી સોંપવામાં આવ્યા હતા, જેમાં વપરાશકર્તાઓ તેમની લાક્ષણિક સોશિયલ મીડિયા વર્તણૂક જાળવી રાખે છે, અથવા એક પ્રાયોગિક જૂથ કે જે ફેસબુક, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિ દિવસ પ્લેટફોર્મ દીઠ 10 મિનિટનો સમય મર્યાદિત કરે છે.

આગામી ત્રણ સપ્તાહ સુધી, સહભાગીઓએ આઇફોન બેટરી સ્ક્રીનશોટ શેર કર્યા હતા જેથી સંશોધકોને દરેક વ્યક્તિ માટે સાપ્તાહિક ઉંચાઇ મળી શકે. હાથમાં તે ડેટા સાથે, હન્ટે પછી સાત પરિણામનાં પગલાં જોયા જેમાં ગુમ થવાનો ભય, ચિંતા, હતાશા અને એકલતાનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે ઓછા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ડિપ્રેશન અને એકલતા બંનેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ અસરો ખાસ કરીને એવા લોકો માટે ઉચ્ચારવામાં આવે છે જે અભ્યાસમાં આવ્યા ત્યારે વધુ હતાશ હતા. તારણો સૂચવે છે કે 18 થી 22 વર્ષનાં બાળકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ. હકીકતમાં અભ્યાસને એવી રીતે બનાવ્યો હતો કે તેણી જેને અવાસ્તવિક ધ્યેય માને છે.

જો તમારી ઉપર પણ નાની છે, તો તમારે પણ સોશિયલ મીડિયા નો ઉપીયોગ માર્યાદિત કરવો ખુબ જરૂરી છે. સામાન્યરીતે વધુ પડતા હતાશ કે એકલા માણસને વધુ અસર થાય છે. જો કે તેઓ સાંજે છે કે આવા એપ થી તેમનું માઈન્ડ રિફ્રેશ થશે, જેમ કે આ એક દમ ઉલટું સાબિત થયું છે. ઘણા વિશેષજ્ઞો અનુસાર આવી ઉંમરમાં સોશિયલ મીડિયા નો ઉપીયોગ વધુ કાર્ય કરતા કેરિયર તરફ વધુ ધ્યાન દેવું જોઈએ.

FAQ

અહીં દર્શાવેલ નાના સુવિચાર કોપી કઈ રીતે કરવા?

તમામ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

નાના સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ નાના સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “નવા નાના સુવિચાર (Latest Nana Suvichar Gujarati With Photo, Txt and SMS)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment