કંજૂસ સુવિચાર શાયરી- Kanjus Suvichar Shayari in Gujarati

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “કંજૂસ સુવિચાર શાયરી ગુજરાતી ભાષામાં- Kanjus Suvichar Shayari in Gujarati” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

આ પણ જરૂર નિહાળો- 51+ લેટેસ્ટ દોસ્તી શાયરી (Gujarati Shayari on Dosti)

કંજૂસ સુવિચાર શાયરી ગુજરાતી ભાષામાં- Kanjus Suvichar Shayari in Gujarati (Quotes)

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

કંજૂસ જેવો દાતા કોઈ નથી. તે પોતાની બધી સંપત્તિ બીજને આપી જતો રહે છે.

ઉદાર હૃદયવાળો મનુષ્ય આજીવન આનંદથી જીવે છે અને કંજૂસ હૃદયવાળો મનુષ્ય આજીવન દુ:ખી રહે છે.

જે કંજૂસાઈ કરીને પૈસા બચાવે છે, તેના દુ:ખનો હિસાબ ન કરો.

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

તમારા પૈસા તમે જો પોતાની માટે ના વાપરી શકો તો તેનો ફાયદો શું.

કજૂસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે,
જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી
kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

દોસ્તોની કંજુસી આ રીતે વધી રહી છે, જેમ મોંઘવારી ગરીબ વ્યક્તિ સામે લડી રહી છે.

કોઈને પ્રેમ કરીને કંજુસ ન બનો આ સંપત્તિ તો લૂંટવાથી જ વધે છે.

જે તમને સમય નથી આપતો તેને પ્રેમ શું પ્રેમ કરવો, તે તમારી લાગણીઓ વિશે શું સમજશે? જેઓ આખો સમય પૈસાની પાછળ દોડે છે, તે કંગાળ તમને પ્રેમ શું કરશે?

ગરીબ અનાથ અને જરૂરિયાતમંદ લોકો માટે ઉદાર બનો. જે માણસ માટે આપણા ભગવાન ઉદાર છે તે કંજુસ ન હોવો જોઈએ.

ના કજરેકી ધાર,
ના મોતીયો કી હાર,
ના કોઈ કિયા કોઈ શ્રીંગાર ફિરભી કિતની સુંદર હો.
આ ગીત કોઈ કંગાળ પતિએ લખ્યું હશે,
પત્નીના મેકઅપનો ખર્ચ બચાવવા..

તમારા સમય અથવા તમારી જરૂરિયાત સાથે કદી કંજુસ ન બનો.

જે લોકો ખર્ચ કરતા નથી તેઓ કંજૂસ કહેવાય છે. તેની પાછળ છુપાયેલી મજબૂરીઓ લોકોને ક્યાં દેખાય છે?

તે વિચારે છે કે હું શા માટે કંજૂસ છું? જ્યારે તેઓ ગરીબીમાંથી પસાર થાય, ખૂબ જ મુશ્કેલીથી પૈસા કમાય, હું કેમ કંજૂસ છું ત્યારે સમજાશે.

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

પૈસા માં કંજૂસ હશો તો ચાલશે પણ લાગણીઓમાં નહિ.

જીવનમાં કંજુસાઈ અને જરૂરિયાત વગર પૈસા ઉડાડવા બંને નુકશાનકારક છે.

સમય ખૂબ કિંમતી છે,
તેથી ત્યાં કંજૂસ બનો.

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી
kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

કંજુસાઈ સારી છે, પણ ક્રોધ અને નિંદામાં.

તમે તમારી જાત સાથે કેમ કંજુસ છો? શા માટે તમે જરૂરિયાત થી વંચિત રહી બચત કરી રહ્યા છો, બીજા માટે?

kanjus suvichar shayari in gujarati- કંજૂસ સુવિચાર શાયરી

કંજૂસ ને કરંટ લાગશે ત્યારે પણ તે મીટર ચેક કરશે કે યુનિટ કેટલા વપરાયા.

આ પણ જરૂર નિહાળો- 100+ Best ગુજરાતી લવ પ્રેમ શાયરી (Gujarati Shayari For Love)

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ કંજૂસ સુવિચાર કોપી કઈ રીતે કરવા?

તમામ કંજૂસ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

કંજૂસ શાયરી ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ કંજૂસ શાયરી ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ કંજૂસ શાયરી ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ કંજૂસ શાયરી ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Disclaimer (અસ્વીકરણ)

આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.

Summary (સારાંશ)

અહીં આ “કંજૂસ સુવિચાર શાયરી ગુજરાતી ભાષામાં- Kanjus Suvichar Shayari in Gujarati” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment