નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજના “જીવન એવું જીવી ગયા શ્રદ્ધાંજલિ વાક્યો (Jivan Evu Jivi Gaya Shradhanjali Quotes)” આર્ટિકલ માં આપણે ગુજરાતી માં લોકપ્રિય શ્રદ્ધાં જલિ મેસેજ કે ક્વોટ્સ ની વાત કરીશું. આ મેસેજ વિષે ઘણા બધા લોકો સર્ચ કરતા હોય છે પણ તે પરિણામ મેળવવા માં નિષ્ફળ જાય છે. આજે ફક્ત અહીં તમને તમારે જોઈતી માહિતી જ મળશે.
આ બંને શ્રદ્ધાંજલિ ક્વોટ કે મેસેજ તમને ખુબ જ ગમશે અને તમે કોઈ પણ Facebook, Instagram, Twitter જેવા કોઈ પણ Social Media Platform માં સરળતા થી Share કરી શકો છો અને નીચે અમને આ આર્ટિકલ ને અહીં દર્શાવેલા ક્વોટ કેવા લાગ્યા તે જરુરુ જણાવજો.
Table of Contents
જીવન એવું જીવી ગયા શ્રદ્ધાંજલિ વાક્યો (Jivan Evu Jivi Gaya Shradhanjali Quotes)
જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વસી ગયા.
આપનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શન રૂપે અમારી સાથે રહેશે.
🙏 💐 ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 💐🙏
જીવન એવું જીવી ગયા જોનારા જોયા કર્યા.
કર્મો સદા તમે એવા કર્યા સૌના હૃદય માં ગૂંજ્યા કર્યા.
દુઃખ થી કદી ડર્યા નહિ સુખ થી કદી છલકાયા નહી.
ધર્મ કદી ભૂલ્યા નહીં.
આપનો પરોપકારી જીવન અમારા હૃદય માં હંમેશા અમર રહેશે.
મનુષ્ય અવતાર મળવો એ ભાગ્ય ની વાત છે.
આજે તમારું જીવન અમારી વચ્ચે નથી રહ્યું,
પરંતુ તમારી યાદ હમેશ માટે અમારા હૃદય માં કોતરાયેલી રહેશે.
મૃત્યુ પછી પણ લોકો ના હૃદય માં જીવિત રહેવું એ જિંદગી માં કરેલા સારા કર્મો ની વાત છે.
આપના દિવ્ય આત્માને પ્રથમ પૂણ્યતિથિએ કોટી કોટી વંદન.
🙏 💐 પ્રભુ આપના આત્મા ને હંમેશા માટે શાંતિ અર્પે એજ પ્રાર્થના.. 🙏 💐
આ પણ જરૂર વાંચો- ભાવ ભીની શ્રદ્ધાંજલિ Status- Shradhanjali Message in Gujarati
કોઈ પણ વ્યક્તિ જે કોઈ ને સૌથી વધુ પ્રેમ કરતો હોય છે અને તેનું અવસાન થાય ત્યારે તે ભારે દુઃખ અને ઉદાસી અનુભવતો હશે. ત્યારે વ્યક્તિ દુઃખ માં ડૂબી જશે અને તમે વિચારતા હશો કે આ ખાસ વ્યક્તિ વગર તમે જીવનમાં કેવી રીતે આગળ વધી શકશો. જ્યારે તે કોઈ ના જીવનનો આટલો મોટો ભાગ હતો ત્યારે નિયમિત દિનચર્યાઓ પર પાછા ફરવું પડકારજનક રહેશે. દરેક દિવસ ફક્ત આગળ વધવાની અને તેમના વિના નવું જીવન બનાવવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયા હશે, પછી ભલે તે કેટલું પણ દુઃખ પહોંચાડે.
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
FAQ
આ ક્વોટ કોના દ્વારા લખવામાં આવેલ છે?
અમારા રિસર્ચ પ્રમાણે આ ક્વોટ સોશિયલ મીડિયા માં વધુ શેર થતો હોય છે. જયારે આ ક્વોટના ઓરીજનલ ઓથર કોણ છે તેના વિષે કોઈ ચોક્કસ માહિતી નથી. મુખ્યત્વે આ વાક્યો લોકો દ્વારા બનાવી અને પ્રચલિત થયેલા છે, જેમ કે ઘણા લોકો આ ક્વોટ્સમાં પોતાના દ્વારા લખેલી લાઈનો ઉમેરતા હોય છે.
આ ક્વોટ કોને સમર્પિત કરી શકાય છે?
કોઈ પણ વ્યક્તિ ને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે આ વાક્ય નો ઉપીયોગ કરી શકાય છે. આવા વાક્યો તમે સોશિયલ મીડિયા માં અવાર નવાર જોતા જ હશો અને લોકો તેમના મિત્ર કે સાગા સબંધીની યાદ માં શેર કરતા હોય છે.
સારાંશ (Summary)
અહીં આ “જીવન એવું જીવી ગયા શ્રદ્ધાંજલિ વાક્યો (Jivan Evu Jivi Gaya Shradhanjali Quotes)“ આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા વાક્યો કે ક્વોટ્સ જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.