100+ Best ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “બેસ્ટ ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

દુનિયા માં સંબંધો નું મહત્વ ખુબ વધારે માનવામાં આવે છે, જયારે પ્રેમ નું મહત્વ તેમાં કૈક વિશેષ છે. તેથી આપણે આજે એવા જ એક અનોખા ટોપિક વિષે વાત કરવા જય રહ્યા છીએ. આશા છે કે અહીં દર્શાવેલ શાયરી તમને જરૂર થી ગમશે અને તમે તેને સોશિયલ મીડિયા માં જરૂર થી શેર કરશો.

આ પણ જરૂર નિહાળો- 111+ નાના સુવિચાર ગુજરાતી (Latest Nana Suvichar Gujarati)

બેસ્ટ ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love

લાગણી તો દોસ્તો ઘણા પ્રકારની હોય છે, પણ પ્રેમ ની વાત જ કૈક અલગ હોય છે. જયારે પેલી વાર પ્રેમ થાય ત્યારે માણસ કૈક અલગ જ દુનિયામાં હોય છે અને દિલ તૂટે તો તે દુઃખ પણ અસહ્ય હોઈ શકે છે. તો ચાલો આપણે આપણી શાયરી તરફ આગળ વધીએ, જેની તમે આતુરતા થી રાહ જોઈ રહ્યા છો.

ગુજરાતી પ્રેમ શાયરી અને ફોટા (Gujarati Shayari For Love and Photo Status)

ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી
દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી
મેળવવા તો બધા માંગે છે ઘણું બધુ
પણ
ક્યારેય સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.

gujarati shayari for love ગુજરાતી લવ પ્રેમ શાયરી

જેનુ દીલ સાફ હોય છે ને,
એનું નસીબ હમેશા ખરાબ જ હોય છે.

આ દુનિયા નો નીયમ છે સાહેબ,
નવું આવે એટલે જુનુ ભૂલી જવાનુ,
પછી ભલે એ વસ્તુ હોય કે વ્યકતી.

ઓય પાગલ મારી યાદ આવે છે ને,
ત્યારે રડવાનુ નહી મને આંખો બંધ કરી ને મહેસુસ કરજે,
હું હમેશા તારા દીલમા જ રહુ છું.

વિધાતા એ કર્મ ની કલમ થી લખ્યા છે લેખ,
તો પછી શું કામ કરો છો અંદરો-અંદર દેખા-દેખ.

gujarati shayari for love ગુજરાતી લવ પ્રેમ શાયરી
gujarati shayari for love ગુજરાતી લવ પ્રેમ શાયરી

શરીર ને પ્રેમ કરવાવાળા બોવ બધા મળશે સાહેબ,
પણ જો કોઈ દીલ થી પ્રેમ કરવાવાળું મળી જાય ને તો તેને ગુમાવવા નહી.

રડતી આંખો ને હસાવનાર કોઈ નથી,
હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી,
આંસુ તો દરેક આંખો માં હોય છે,
પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી.

જિંદગી “WhatsApp” ના “Last Seen” જેવી છે,
બધાએ પોતાની છુપાવી છે
અને
બીજાની જોવી છે.

બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો
તો
તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.

જબરદસ્તી થી કઈ હાસીલ નથી થતુ,
જળ પામવા માટે મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે છે.

નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે,
નજર ને હમેશા એક વ્યક્તિ પસંદ આવે છે,
જે નસીબ માં નથી હોતું.

એક નજર, એક ફોન, એક મેસેજ, એક શબ્દ,
બધુજ ખાસ બની જાય છે.
જ્યારે ગમતી વ્યક્તી ધબકારા સાથે સંકળાય છે.

gujarati shayari for love ગુજરાતી લવ પ્રેમ શાયરી

હુ તારી વાત માનુ છુ એનું એક જ કારણ છે,
તને મારા જીવ થી પણ વધારે પ્રેમ કરુ છું.

કડવી પણ સાચી વાત,
આજે પણ લોકો આજાણ્યા કરતા,
જાણીતા લોકો થી વધુ છેતરાય છે.

મારા દિલ ની ઇચ્છા છે કે હુ બહુજ બીમાર થય જાવ,
અને તેને ખબર ના પડે એવી રીતે મરી જાવ.

પ્રેમ કરો તો કેટલીક વાર તમારે ઢોંગ કરવો પડશે
“કે બધું ઠીક છે”

જીવન માં કેટલાક લોકો જવાના છે,
પરંતુ તે તમારી વાર્તાનો અંત નથી.
આ તમારી વાર્તાના તેમના ભાગનો અંત છે.

તમારી થોડી પણ ભૂલ નથી, બધી ભૂલ મારી જ છે.
કેમ કે મે કઈક વધારે જ આશા રાખી હતી તમારા પર.

નફરત નહી તારાથી,
તારા જવાથી જ આ જિંદગી બદલાણી છે.

gujarati shayari for love pream ગુજરાતી લવ પ્રેમ શાયરી
gujarati shayari for love pream ગુજરાતી લવ પ્રેમ શાયરી

સાચી જરૂર હોય છે એક બીજા ને સમજવાની
બાકી
સાથે જીવશુ સાથે મરશુ એતો માત્ર કહેવાના શબ્દ છે.

લાઈફ માં ઘણા બધા દર્દ એવા હોય છે,
જે ખાલી સહન જ કરવા પડે છે.
પણ કોઈ ને કહી નહી શકતા.

અમુક વખતે કઈક અમૂલ્ય મળી જાય
અને પછી
એવું લાગે કે હવે કશું પણ મળે તોય વાંધો નથી.

તે હંમેશા લાગે તે કરતાં ખરાબ હોય છે.

તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારુ પોતાનુ,
તમને સમજયા વગર કોઈક બીજાની વાતો માં આવીને તમારા થી દૂર થાય જાય છે.

જિંદગી મા અમુક વસ્તુ Late થાય છે સાહેબ,
પણ જે Late થાય છે તે હંમેશા Latest હોય છે.

gujarati shayari for love pream ગુજરાતી લવ પ્રેમ શાયરી

બસ તુ હોય એ થી વિશેષ જિંદગી શું હોય.

આપનો સૌથી મોટો આનંદ અને આપણું સૌથી મોટું દુઃખ અન્ય લોકો સાથેના સંબંધોમાં આવે છે.

સંબંધો કાચ જેવા હોય છે.
કેટલીકવાર તેને ફરીથી એક સાથે મૂકીને
પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતાં
તેમને તૂટેલા છોડી દેવા વધુ સારું છે.

પ્રેમ ન કરવો એ ઉદાસી છે,
પરંતુ
પ્રેમ ન કરી શકવું એ વધુ દુઃખ છે.

તે અદ્ભુત છે કે કેવી રીતે કોઈ તમારું હૃદય તોડી શકે છે અને તમે હજી પણ તેમને બધા નાના ટુકડાઓ સાથે પ્રેમ કરી શકો છો.

એક પીડા છે, હું વારંવાર અનુભવું છું, જે તમે ક્યારેય જાણશો નહીં. તે તમારી ગેરહાજરીથી થાય છે.

જ્યારે તમને લાગે છે કે તમે પ્રથમ પ્રેમમાં પડ્યા છો,
ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે તમે પ્રેમમાં પડ્યા છો.

હું અત્યારે તારી સાથે રહી શકતો નથી તેથી આપણે ફરી ક્યારે સાથે રહીશું એનાં સપનાં જોઈને સંતોષ માનવો પડશે.

લેટેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી સ્ટેટસ (Latest Gujarati Shayari For Love Status)

પ્રેમમાં પડવું એ મીણબત્તી પકડવા જેવું છે.
શરૂઆતમાં તે તમારી આસપાસની દુનિયાને પ્રકાશિત કરે છે.
પછી તે ઓગળવાનું શરૂ કરે છે અને તમને નુકસાન પહોંચાડે છે.
છેવટે તે બંધ થઈ જાય છે અને બધે પહેલા કરતા વધુ ઘાટું અંધારું થઈ જાય છે
તમારી પાસે જે બાકી છે તે રાખ..

મને આશ્ચર્ય થાય છે કે
જો તમને કહેલ દરેક હું તમને પ્રેમ કરું છું શબ્દો પાછો લઈ શકું.

પ્રેમ ક્યારેય કુદરતી મૃત્યુથી મરતો નથી.
તે મૃત્યુ પામે છે કારણ કે આપણે તેના સ્ત્રોતને કેવી રીતે ભરવું તે જાણતા નથી.
તે અંધત્વ અને ભૂલો અને વિશ્વાસઘાતથી મૃત્યુ પામે છે.
તે બીમારી નહિ પણ ઘા થી મૃત્યુ પામે છે.
તે થાકથી, સુકાઈ જવાથી નહિ પણ કલંકિત થવાથી મૃત્યુ પામે છે.

gujarati shayari for love pream ગુજરાતી લવ પ્રેમ શાયરી
gujarati shayari for love pream ગુજરાતી લવ પ્રેમ શાયરી

ક્યારેય પ્રેમ ન કરવો તેના કરતાં પ્રેમ કરવો અને ગુમાવવું વધુ સારું છે.

ઉદાસી દૂર રાખવા માટે આપણે આપણી આસપાસ જે દીવાલો બાંધીએ છીએ તે પણ આનંદને દૂર રાખે છે.

તમે તમારી જાતને સુખથી બચાવ્યા વિના ઉદાસીથી બચાવી શકતા નથી.

સમય સમય નો ખેલ છે.
ક્યારેક ઉદાસી પણ સમયની પાંખો પર ઉડી જાય છે

કોઈપણ મૂર્ખ ખુશ થઈ શકે છે.
પણ આપણને રડતા માંથી ખુશ કરવા માટે સાચા હૃદયવાળા માણસની જરૂર પડે છે.

આપણે સમજવું જોઈએ કે ઉદાસી એ એક મહાસાગર છે,
જેમાં કેટલીકવાર આપણે ડૂબી જઈએ છીએ,
જ્યારે અન્ય દિવસોમાં આપણને તરવાની ફરજ પડે છે.

જો સુખ શબ્દ ઉદાસી દ્વારા સંતુલિત ન હોત તો તેનો અર્થ ગુમાવે છે.

gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો

એવા વ્યક્તિ માટે રડશો નહીં,
જે તમારા માટે રડશે નહીં.

આંસુ એવા શબ્દો છે જેને લખવાની જરૂર છે.

જખમો જ જીવાડી રહ્યા છે સાહેબ,
બાકી બધા તો રમાડી રહયા છે.

gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો
gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો

સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.

ઘણી વાર સારું જીવન માટે
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે.

તકલીફ તો હમેશા સાચા માણસોને જ છે.
કેમકે
ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે.

એક પીડા છે, હું ઘણી વાર અનુભવું છું.
જે તમે ક્યારેય જાણતા નહીં હોવ, તે તમારી ગેરહાજરીને કારણે છે.

100 વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને,
100 વાર કીધું દિલે તું દીલ થી નથી કહતો.

એક સુખી જીવન જીવવા માટે માણસને “સાધુ” નહી “સીધું” સીધું થવાની જરૂર છે.
અને
યોગી નહી ઉપયોગી થવાની જરૂર છે.

gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો

આટલો જ ફરક પડ્યો
તારું કઈ ગયું નહી અને મારુ કઈ રહ્યું નહી.

મને એજ વાત કુદરતની બહુ ગમે છે,
ઇ મારી નથી છતાં પણ મને બહુ ગમે છે.

ડર એ નથી કે કોઇ રીસાઈ ને ચાલ્યુ જાય છે,
ડર તો એનો છે કે લોકો હસ્તા હસ્તા બોલવાનું બંધ કરી દે છે.

પથ્થર જેવો માણસ પણ રડી પડે સાહેબ,
જયારે મનગમતી વસ્તુ બીજા છીનવી જાય છે.

આતો પ્રેમ છે વહાલા,
તમે જેને કરશો એને જ તમારી કદર નહી હોય.

બસ તારો સાથ મેળવવા કેટલું સહન કરું છું,
તું નહી સમજી શકે ક્યારેય કે હું કેવી રીતે જીવું છું.

આ આશ્ચર્યજનક છે કે કોઈ તમારા હૃદયને કઈ હદ સુધી તોડી શકે છે.
અને
તમે હજી પણ તેના નાના ટુકડાઓથી પ્રેમ કરી રહ્યા છો.

gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો
gujarati shayari for love photos ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટો

તને આખી રાત એવી રીતે યાદ કરૂ છું,
જાણે સવારે મારી પરીક્ષા હોય.

મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે,
દીલ એવું રાખો જે કદી દુખી ના કરે,
સ્પર્શ એવો રાખે કે જેનાથી દર્દ ના થાય,
સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય.

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ Gujarati Shayari For Love કોપી કઈ રીતે કરવા?

તમામ ગુજરાતી શાયરી ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

ગુજરાતી લવ પ્રેમ શાયરી ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ ગુજરાતી લવ પ્રેમ શાયરી ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Disclaimer (અસ્વીકરણ)

આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.

Summary (સારાંશ)

અહીં આ “બેસ્ટ ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

1 thought on “100+ Best ગુજરાતી લવ પ્રેમ શાયરી- Gujarati Shayari For Love”

Leave a Comment