100+ Best ગુજરાતી લવ ક્વોટ્સ- Gujarati Quotes For Love

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ (Gujarati Quotes For Love and Prem)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

આજની આ પોસ્ટ ખાસ કરીને તો યુવાનો માટે જ છે અને મુખ્ય પ્રેમ ઉપર છે. દર રોજ એક નવો દિવસ ઉગે છે, જયારે કૈક દિલ મળે છે તો કૈક તૂટે છે. દુનિયામાં દુઃખ અને સુખ નું ચક્ર તો ચાલ્યા જ કરવાનું પણ જીવન તો એક જ વાર મળવાનું છે. તો ચાલો તેને દિલ થી જીવીએ.

આ પણ જરૂર નિહાળો- 111+ નાના સુવિચાર ગુજરાતી (Latest Nana Suvichar Gujarati)

ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ (Gujarati Quotes For Love and Prem)

અહીં નીચે તમને ગુજરાતી પ્રેમ કે લવ ક્વોટ્સ નું બેસ્ટ અને વિશાળ કલેક્શન જોવા મળશે. આ બધા ક્વોટ્સ લેટેસ્ટ છે અને તમને જરૂર થી ગમશે. તમે આ આર્ટિકલ બાબતે તમારી લાગણી કોમેન્ટ કરી અમને જણાવી શકો છો અને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને શેર કરી શકો છો.

ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ અને ફોટા (Gujarati Quotes For Love and Status)

gujarati quotes for love ગુજરાતી લવ ક્વોટ્સ

મેં હમણાં જ મારી જાતને દિલાસો આપ્યો છે,
કે કોઈને પ્રેમ કરવાથી કોઈ આપણું થતું નહીં.

એ દિલ સોં જા અબ કયો કી તેરી શાયરી પઢને વાલી,
અબ કિસી ઓર શાયર કી ગઝલ બન ગયી હે.

અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી,
પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી

એટલો ખરાબ તો હું ના હતો કે તે મને ઠુકરાવી દીધો,
તારા આ નિર્ણય પર તને એક દિવસ બહુ અફસોસ થશે.

કેટલી વખત માફ કરું તને
તે ગઈ વખતે પણ
એવું જ કહીયુ હતું કે
હવે આવી ભૂલ નહિ થાય.

બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ,
આ તો યાદ છે, લખી લખી ને પણ કેટલી લખાય?

નથી સાથે પણ,
એ દિલ માં જરૂર રહે છે.

gujarati quotes for love ગુજરાતી લવ ક્વોટ્સ
gujarati quotes for love ગુજરાતી લવ ક્વોટ્સ

સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.

મને તો ખબર નથી,
કદાચ તમને ખબર હશે કે લોકો કહે છે કે,
તમે જ મને બરબાદ કરનારા છો.

બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે.

તારા પ્રેમમાં કંઇક તો વાત હતી,
જે હવે મારી એક યાદ બની ગઈ છે,
ભિંજવ્યાં હતા જેને મેં પળ પળમાં
એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે.

પ્રેમ ન કરવો તે દુ:ખદ છે,
પરંતુ પ્રેમ કરવા માટે સક્ષમ ન હોવું તે ખૂબ જ દુઃખદ છે.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ.

તમારી કિંમત એટલીજ રાખો સાહેબ,
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે,
જો બહુ મોઘા થઈ ગયા તો એકલા પડી જશો.

હવે કોઇ મનાવવા નહિં આવે એ નક્કી છે,
જિંદગીમાં પહેલી વાર હું ખુદ થી રિસાયો છું.

gujarati quotes for love ગુજરાતી લવ ક્વોટ્સ

અમે તો એ દીવાના છે,
જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો.

પ્રેમ ની દુનિયા વિચિત્ર છે,
નહીં તો મારી ઉંમર ક્યાં શાયરી કરવા છે.

મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે,
જેને હુકુમત આપી એને જ બરબાદ કર્યો.

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ.

પ્રેમ હતો જેનાથી, નફરત છે હવે એનાથી
વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

gujarati quotes for love prem ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ
gujarati quotes for love prem ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ

કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે કે જાણે કાલની જ વાત હોય.

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી
કે
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

પ્રેમનાં પ્યાલા થોડા હળવેક થી પીજો
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ
પણ
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં
પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા
એ મારા શબ્દો ને શું સમજશે.

બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે,
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે,
જે કહે “તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે.”

તું પૂછી લેજે સવારને,
ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે ફક્ત તારા જ નામ થી.

દિલ કે હાલ બતાના નહિ આતા હમે
એસે કિસીકો તડપાના નહિ આતા હમે
સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો
પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા.

gujarati quotes for love prem ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ
gujarati quotes for love prem ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ

ના ચાંદ ની ચાહત,
ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ
બસ એજ છે મારી ખ્વાઈશ.

જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું,
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.

આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.

તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.

ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા
અને ભૂલી પણ ના શક્યા.

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

gujarati quotes for love prem ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ

પ્રેમના સ્પર્શ પર દરેક વ્યક્તિ કવિ બને છે.

પ્રેમની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત એ છે
કે
તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.
એટલે જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો,
ત્યારે તે ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવી મુશ્કેલ હોઈ શકે છે.

લેટેસ્ટ ગુજરાતી લવ ક્વોટ્સ સ્ટેટસ (Latest Gujarati Quotes For Love Status)

પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,
એટલે જ
તને બીજા સાથે હસતા જોઇને હું પણ હસી લઉં છું

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં તેમને,
પણ જે જીવન માં મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા,
એ મારા શબ્દો નો વજન શું સમજશે.

દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો,
ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા,
પરંતુ તમને અમે ન ગમ્યા.

gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો

બેશક પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઈ.

જો તમને ઊંઘ આવતી હોય તો ઊંઘી જાઓ સાહેબ,
એમ પણ જાગવા થી પ્રેમ ક્યાં પાછો આવે છે.

મારો પ્રેમ સાચો હતો એટલે તારી યાદ આવતી હતી,
જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવતી.

તારા આપેલા દુઃખ દર્દને વિસરવા,
હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતો,
ઘવાયેલા આ દિલના તુફાનમાં તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવી ગયો હતો.

આપણો સૌથી મોટો આનંદ
અને
આપણી સૌથી મોટી પીડા
બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આવે છે.

થોડોક વાંક મજબૂરી અને તકદીર માં પણ શોધો,
દરેક મળેલ વ્યક્તિ કઈ મતલબી નથી હોતી.

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ,
પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ કરવું મારી ફીડરતમાં નથી.

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી,
દુઃખ એ વાત નું છે કે જેને તારી કદર નથી,
તેની તારે જરૂર છે.

gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો
gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો

ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં,
રમી લીઘું દિલથી પછી એ ઝખમ દઈ ને ચાલ્યાં.

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.

થાકી ને બેઠો છું, હારી ને નહીં.
બાજી ગઈ છે જિંદગી નહીં.
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો

તારી યાદને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની,
નહી તો મને ક્યા આદત હતી, તને રોજ યાદ કરવાની.

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના નીર,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,
આજે કેટલાય પરીવારો સાથે હોત.

એવું કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ સેટ કરું,
આ તો બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમ્યા કરે છે.

તુ માત્ર WhatsApp મા Block કરી શકીશ,
તારી પાસે હ્રદય મા Block કરવાનુ તો Option જ નથી.

gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો
gujarati quotes for love photos ગુજરાતી લવ ક્વોટ્સ ફોટો

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ Gujarati Quotes For Love કોપી કઈ રીતે કરવા?

તમામ ગુજરાતી ક્વોટ્સ ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Disclaimer (અસ્વીકરણ)

આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.

Summary (સારાંશ)

અહીં આ “ગુજરાતી પ્રેમ લવ ક્વોટ્સ (Gujarati Quotes For Love and Prem)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment