નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “Good Morning Suvichar Gujarati Text SMS and WhatsApp Status (સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વોટ્સએપ સ્ટેટસ)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
જેમકે તમને ખબર જ હશે કે અત્યારે કોઈ પણ માહિતી કે કન્ટેન્ટ ગુજરાતી ભાષા માં ઈન્ટરનેટ પર હજુ ઉપલબ્ધ નથી જેટલું હિન્દી કે ઇંગલિશ ભાષા માં ઉપલબ્ધ છે. આ કારણે જ મેં આ ગુજરાતી બ્લોગ બનાવ્યો છે, જેમાં તમને મોટાભાગની માહિતી આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં મળી રહે. તમને આ પોસ્ટ અને અમારો બ્લોગ ગમે તો નીચે comment કરી અને અમને જરૂરથી જણાવજો.
Table of Contents
Good Morning Suvichar Gujarati Text SMS and WhatsApp Status (સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વોટ્સએપ સ્ટેટસ)
દોસ્તો તમે અહીં સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વૉટ્સએપ સ્ટેટસ માટે અહીં આવ્યા છો. નીચે તમને સુપ્રભાત સુવિચાર ની વિશાળ શ્રેણી જોવા મળશે. અહીં તમને રસપ્રદ સ્ટેટ્સ અને ફોટો પણ સાથે સાથે મળી જશે. આ પેજ ને તમે બુકમાર્ક કરી શોકો છો, કેમ કે અહીં અહીં બધા Good Morning Suvichar Gujarati Text SMS, Photos and Status ને update કરતા રહીયે છીએ.
અહીં નીચે તમને બધા સુવિચાર સંપૂર્ણ ગુજરાતીમાં જોવા મળશે. આ બધા સુવિચાર copy કરવા તમને એક copy બટન દેખાતું હશે, જેના પર ક્લિક કરવાથી તે text કોપી થઇ જશે, જેને તમે કોઈ પણ જગ્યાએ paste કરી શકો છો કે સ્ટેટ્સ તરીકે અપલોડ કરી શકો છો.
👍સુંદર વસ્તુ ક્યારેય પણ પોતાના તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરતી નથી,👍
👍લોકો નું ધ્યાન આપોઆપ તેની તરફ ખેંચાય છે.👍
💪Good Morning💪 સુભપ્રભાત💪
પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો સાહેબ,
પણ તે કોઈ ના જીવન માં રંગ જરૂર લાવી શકે છે.
🤚Good Morning 🤚 સુભપ્રભાત🤚
🌞હર એક સવાર તમારા માટે નવો દિવસ લઈને આવે છે,🌞
🌞ઉઠો અને તમારા સુંદર સ્વપ્ન પૂર્ણ કરવા દોડવા લાગો.🌞
🌞Good Morning 🌞 સુભપ્રભાત🌞
🌎તમારા વિચારો મક્કમ છે તો તમે પર્વત પણ ખસેડી શકો છો,🌎
પોતાની જાત ને મન માં ક્યારેય નીચી ના પાડવા દો.
💥Good Morning 💥 સુભપ્રભાત💥
ગઈ કાલ ના નિષ્ફળ પ્રયાસો ને ભૂલી જાવ,
નવો દિવસ તમારા માટે નવા પ્રયાસો સાથે સામે ઉભો છે.
🌗Good Morning 🌗 સુભપ્રભાત🌗
નવો દિવસ નવી શક્તિ સાથે તામરા જીવન માં ઉગે છે,
એ શક્તિ નો ઉપીયોગ કરો અને તમારું જીવન વધુ કુશળ બનાવો.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
રાત્રે જોયેલા સપના,
આવનારા દિવસ માં વાસ્તવિક થઇ શકે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
નિષ્ફળ પ્રયાસો ને કોસવામાં સમય વ્યર્થ કરવા કરતા અવાનારા દિવસો ના પ્રયાસ
સફળ બનાવવાનો નો વિચાર કરો.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
ભગવન ભલે કાલ નો દિવસ જીવવા ના દે,
પણ આજનો દિવસ તમારા પાસે થી કોઈ છીનવી શકતું નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
નવી સવાર ઉધમી માણસો માટે એક નવી સફળતા ની તક લઈને આવે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
માણસ નો ચેહરો કે કપડાં ખોટું બોલી શકે છે,
પણ તેનો સમય કોઈ દિવસ ખોટું બોલતો નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
કુટુંબ ને એક જૂઠ રાખો, સમય આવતા પોતાના જ આપણને કામમા આવે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે,
જયારે મારી બધાય ને જરૂર છે એ આપણો વહેમ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
સુંદરતા ના અભાવ ને સારો સ્વભાવ પૂર્ણ કરી શકે છે,
પણ સારા સ્વભાવ ના અભાવ ને સુંદરતા પૂર્ણ કરી શકતી નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
જયારે કોઈ તમારી અપેક્ષા રાખી અને જીવન જીવતો હોય ત્યારે,
તેના વિશ્વાશ પાર ખરું ઉતારવું એ તમારી ફરજ બની જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન.
એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
આજનો દિવસ એ પ્રભુ ની આપણા માટે ની સુંદર ભેટ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે, જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
આપણે શું કરવું અને કેવી રીતે કરવું તે વિચાર કરવા કરતા,
આપણે ક્યાં છીએ અને કઈ બાજુ આગળ વધી રહ્યા છીએ તે વિચાર કરવો વધુ અગત્ય નો છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી,
જીવન અને સબંધો પણ તમને ઘણા પાઠ શીખવી જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
હાર અને જીત આપણી વિચારસરણી પર આધારીત છે,
જો આપણે સહમત થઈએ તો તે આપણી હાર છે
અને જો આપણે દ્રઢ નિર્ણય કરી લઈએ તો આપણી જીત.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴
તમારે હર એક દિવસ ની શરૂવાત એક દ્રઢ નિશ્ચય સાથે કરવી પડશે,
જો તમારે સંતોષ સાથે રાત્રે સૂવું હોય તો.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
સમય સાથે બદલતા શીખો,
નહિ તો સમય ને બદલતા તમારે શીખવું પડશે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
આ જીવનમાં ઘણું મળ્યું છે તમને,
પણ આપણે ફક્ત તે જ ગણીએ છીએ જેને પ્રાપ્ત નથી કરી શક્યા.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે.
જેણે રાત સુધી યુદ્ધ કર્યું,
તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે ,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞
બધીજ રાહ તમને મંજિલ સુધી જરૂર પહોચાડે છે સાહેબ,
ક્યારેય સાંભળ્યું છે કે અંધકારએ આજ અજવાળું ના થવા દીધું.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
શું જતું કરવું? અને શું જાતે કરવું?
એ સફળતા પ્રાપ્ત કરવા સમજવું જરૂરી છે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
માણસ ની આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય પણ,
જીવન નો આનંદ લેવા માનસિક સ્થિતિ જરૂર સારી હોવી જોઈએ.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
જીવનમાં અડધૂ દુઃખ ખોટા લોકો પર અપેક્ષા રાખવાથી થાય છે,
અને બાકીનું દુઃખ સાચા લોકો પર શંકા કરવાથી થાય છે.
કાચ નબળો જરૂર છે પરંતુ સત્ય બતાવવા ક્યારેય ગભરાતો નથી.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
જયારે આસમાન ની ઉચ્ચાઈ પ્રાપ્ત કરવી હોય ત્યારે,
ઘરના મોટા ના આશિર્વદ જરૂર લેજો, ક્યાંક ને ક્યાંક તો જરૂર કામ આવી જશે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
માનવ અજ્ઞાનતા પણ ખરેખર બેજોડ છે,
અંધકાર માણસના મનમાં છે જયારે દીવા કરવા મંદિરમાં જાય છે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞
સબંધો સાચવજો સાહેબ,
કેમ કે આજ માણસ એકલો થઇ ગયો છે.
ફોટા પાડવા વાળું પણ કોઈ મળતું નથી,
અને સેલ્ફી લઈને કામ ચાલાવવું પડે છે.
છતાં લોકો આને ફેશન મમાની રહ્યા છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
સાચા અને હિતેચ્છુ માણસો એક સ્ટાર જેવા હોય છે,
તે તેજસ્વી હંમેશા માટે છે પણ દેખાય ક્યારેક જ છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો.
જીવન ની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં.
જે ચંદન ઘસવામાં આવે છે તે ભગવાનના કપાળ પર લાગે છે,
અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી?
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જિંદગી ની લડાઈ તો હંમેશા એકલાજ લડવી પડે છે સાહેબ,
આજ લોકો સલાહ દેવા જરૂર આવે છે પણ સાથ દેવા કોઈ નહિ.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞
જીવન માં લોકો ને રડાવી હવન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું,
જયારે એક માણસ નું સ્મિત નું કારણ બનતા અગરબત્તી કરવાની પણ જરૂર નથી.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
નિંદાના ડરથી તમારા લક્ષ્યને કદી છોડશો નહીં,
કારણ કે એકવાર લક્ષ્ય પ્રાપ્ત થતા
નિંદા કરવા વાળા પણ તેમના મંતવ્યો બદલી નાખતા હોય છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે.
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
આપણો અંત એ મારો અંત નથી!!
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા સાહેબ,
ક્યારેક ભગવાન તમને પણ મુશ્કેલી ની ભેટ ના કરી દે.
કારણકે ભગવાન પણ હંમેશા આપણને એજ ભેટ આપે છે,
જેમાં આપણને આનંદ મળે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
કર્મો નો અવાજ હંમેશા,
શબ્દો કરતા ઉંચો જ હોય છે!!
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
જયારે બીજા નું દુઃખ જોઈ અને તમને પણ દુઃખ થાય છે,
ત્યારે સમજી લેજો કે ભગવને તમને મનુષ્ય બનાવી કોઈ ભૂલ નથી કરી.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
ભલે તમે મને પ્રેમ કરો કે મને નફરત કરો, બંને મારા પક્ષમાં જ છે.
કારણ કે જો તમે મને પ્રેમ કરશો તો હું તમારા દિલમાં છું.
અને જો તમે મને નફરત કરો તો હું તમારા મગજમાં છું.
પણ હું તો તમારી સાથે જ.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું છે,
તો તેની અપેક્ષા પર ખરું ઉતરવું તમારી ફરજ છે.
કેમકે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે,
જેની ઉપર તેમને સૌથી વધુ વિશ્વાશ હોય.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞
આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
FAQ
અહીં દર્શાવેલ ગુડ મોર્નિંગ સુવિચાર કોપી કઈ રીતે કરવા?
તમામ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
Good Morning Suvichar Gujarati ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Summary (સારાંશ)
અહીં આ “Good Morning Suvichar Gujarati Text SMS and WhatsApp Status (સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વોટ્સએપ સ્ટેટસ)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.
આ દુનિયા પણ વિચિત્ર છે…
જયારે ચાલતાં નહોતુ આવડતુ ત્યારે કોઇ પડવાં ન દેતા અને આજે,
જયારે ચાલતા શીખી ગયા…
ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!😊
Good Morning
🌹Jay Swaminarayan🌹
Hari Simarn 🥰
જય સ્વામિનારાયણ, સાહેબ.
નવી પોસ્ટ જયારે પણ અપલોડ કરીશું, ત્યારે તમારા નામ સાથે તમારો આપેલો સુવિચાર જરૂર પબ્લિશ કરીશું.
અમારો સાથે જોડાવા આપનો ખુબ ખુબ, આભાર.
આવીજ રીતે તમારો મહત્વપૂર્ણ વિશ્વાશ અમારા પર બનાવી રાખો.
*જે રીતે કોઈ ના સ્ટેટસ જોવા માટે એના 📱મોબાઈલ📱 માં એડ થવું પડે…‼️*
*એ રીતે જ કોઈ ના દુઃખ 🔎જોવા🔎 માટે એના જીવન માં ઉતરવું પડે…‼️*
Good Morning
🌹Jay Swaminarayan🌹
Hari Simarn 🥰
જય સ્વામિનારાયણ, સાહેબ.
નવી પોસ્ટ જયારે પણ અપલોડ કરીશું, ત્યારે તમારા નામ સાથે તમારો આપેલો સુવિચાર જરૂર પબ્લિશ કરીશું.
અમારો સાથે જોડાવા આપનો ખુબ ખુબ, આભાર.
આવીજ રીતે તમારો મહત્વપૂર્ણ વિશ્વાશ અમારા પર બનાવી રાખો.